પાર્વતી નાયર સાઉથની ફેમસ મોડલ અને એક્ટ્રેસ છે.

તેણે સાઉથની ચારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે.

આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે.

પાર્વતીએ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક સાડીમા પાર્વતી ખૂબ સુંદર લાગી રહી છે

પાર્વતી નાયરે 2012માં મલયાલમ ફિલ્મ ‘Poppins’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.