પંચાયત સીઝન 3 રિલીઝ થયા બાદ ફરી એકવાર ચર્ચામાં છે 

સીઝન રીલિઝ થયા બાદ પ્રધાનની દીકરી રિંકી ચર્ચામાં છે

આ સીઝનમાં પણ રિંકીનું પાત્ર ભજવતી અભિનેત્રી સાન્વિકાની પ્રશંસા થઇ રહી છે 

આ સીઝનમાં પણ રિંકીનું પાત્ર ભજવતી અભિનેત્રી સાન્વિકાની પ્રશંસા થઇ રહી છે 

સાન્વિકા મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે.

સાન્વિકાએ પંચાયત વેબ સિરીઝથી પોતાની અલગ ઓળખ બનાવી છે.