પલક તિવારી ફેમસ સ્ટાર કીડ છે

પલકનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

પલક ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી

ઈન્સ્ટા પર પલકના 3 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે

પલક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પલકે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે

આ તસવીરમાં પલક કુલ અંદાજમાં જોવા મળી રહી છે