આયુર્વેદ અને મેડિકલ સાયન્સ અનુસાર, પેશાબ કર્યા પછી પાણી પીવાની આદત તમારી કિડની અને મૂત્ર માર્ગની સમસ્યાઓ વધારી શકે છે.
પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન A, B-6, D, K, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન વગેરે જેવા પોષક તત્વો દૂધમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.