ખરાબ ખાવાની આદતોને કારણે લીવર નબળું થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે લિવરને મજબૂત કરવા માટે કેટલાક યોગાસનો કરી શકો છો.
એલચીમાં રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન સી, મિનરલ્સ, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.