કાજુ શરીર માટે ફાયદાકારક અને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. દરરોજ 2 કાજુ ખાવાથી ઘણા ફાયદા થાય છે.
કેળા અને દહીં એકસાથે ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે કેળાના 2 કલાક પછી દહીંનું સેવન કરી શકાય છે.