ખજૂરમાં અનેક પોષક તત્વો મળે છે, તેના બીજને ઘણીવાર તેના સંભવિત સ્વાસ્થ્ય લાભો હોવા છતાં અવગણવામાં આવે છે.
ચિયા સીડ્સ અને લીંબુ પાણી બંને શરીર માટે સારા માનવામાં આવે છે. આનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે.