કરીના કપૂર ખાને તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
આવી સ્થિતિમાં જો તમે ચા સાથે આ વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
ક્યારેક એવું બને છે કે આપણે આપણા બોસ વિશે ઘણું વિચારીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બોસ તમારા વિશે શું વિચારતા હશે?