પપૈયામાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, એનર્જી, મેગ્નેશિયમ, પાણી, ફાઈબર, કોપર, ઝિંક, મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કોપર સારી માત્રામાં હોય છે.
જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો તેણે રાત્રે એક વસ્તુ દૂધમાં મિક્ષ કરીને પીવી જોઈએ, જેથી સવારે પેટ ઝડપથી સાફ થઈ જાય છે.