ચિયાના બીજમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે.
લોકો તેમની દવાઓ લીધા પછી ગમે ત્યાં રાખે છે. પરંતુ આવું કરવાથી બચવું જોઈએ. દવાઓ ગમે ત્યાં રાખવી સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.