અભિનેત્રી દીપ્તિ સાધવાનીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્માની ભૂમિકા ભજવી હતી. લોકોને તેની એક્ટિંગ પસંદ આવી.
જન્નત ઝુબૈરનો ક્લાસિક લહેંગા લુક બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા સ્ટાર પણ છે.