જો તમને કહેવામાં આવે કે દરરોજ માત્ર 1 મિનિટની કસરત પણ તમને સ્વસ્થ બનાવી શકે છે, તો તમે વિશ્વાસ નહીં કરો
તે પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં તાત્કાલિક અસર દર્શાવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે?