કેળા ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે દરેક વ્યક્તિ જાણે છે. આજે આ લેખમાં આપણે કેળાને ચહેરા પર લગાવવાથી થતા ફાયદા વિશે જાણીએ.
બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ અને ઘણા વિટામિન્સ હોય છે.
ઘણા લોકોને જમ્યા પછી ચા પીવાની આદત હોય છે. જો કે, અહીં સવાલ એ થાય છે કે શું આ આદત સ્વાસ્થ્ય માટે સારી છે કે નહીં?