આપણી ત્વચા અને શરીરને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે
વિટામિનની ઉણપને કારણે ત્વચાની ચમક અદૃશ્ય થઈ જાય છે અને રંગ કાળો થઈ જાય છે.
ચાલો જાણીએ કયા વિટામિનની ઉણપથી ત્વચા કાળી થઈ જાય છે.
વિટામિન B12 ના કારણે આપણી ત્વચા કાળી થઈ જાય છે
વિટામિન B12 કોબાલામીન તરીકે ઓળખાય છે
આ વિટામિનની ઉણપથી ચહેરા પર સફેદ દાગ જેવી સમસ્યા થાય છે.
આ વિટામિન તમારા ચહેરાના અસમાન ત્વચા ટોન માટે પણ જવાબદાર છે.