આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પોષક તત્વોની જરૂર હોય છે.
આમાં વિટામિન અને મિનરલ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આયરન પણ એક એવું જ જરૂરી મિનરલ્સ છે
જે શરીરમાં હિમોગ્લોબિન ઉત્પન્ન
કરવામાં અને શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે.
જો શરીરમાં આયરનની ઉણપ હોય તો એનિમિયા જેવી સમસ્યા થઈ શકે છે
જેના કારણે નબળાઈ, થાક, માથાનો દુખાવો અને એકાગ્રતામાં મુશ્કેલી પડી શકે
છે.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયરનની ઉણપની સમસ્યા વધુ જોવા મળે છે.