OTT સ્ટાર અહસાસ ચન્નાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.
આ ફોટોશૂટમાં તેણે કોટના બટન ખોલીને કિલર પોઝ આપ્યા છે.
અહસાસ ચન્ના કોટા ફેક્ટરીની સીઝન 3માં જોવા મળશે.
આ વેબ સીરિઝ 20 જૂનના રોજ રીલિઝ થશે.
અહસાસ અનેક વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે
અહસાસ ચન્ના 'વાસ્તુશાસ્ત્ર' અને 'કભી અલવિદા ના કહેના' જેવી ફિલ્મોમાં બાળ અભિનેત્રી તરીકે જોવા મળી હતી
22 વર્ષની અહસાસ ચન્ના પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે