કેટલાંક OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ! સંસ્કૃતિ અને નૈતિકતા વિરુદ્ધ સામગ્રી માટે કેટલાક OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકાયો છે. સરકારે પગલાં ભર્યા.

શું છે કારણ? અશ્લીલ, હિંસક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી વેબ સિરીઝ અને ફિલ્મો બદલ ફરિયાદો નોંધાઈ.

સરકારની કાર્યવાહી સરકારે IT અધિનિયમ મુજબ ચોક્કસ પ્લેટફોર્મ સામે કડક પગલાં લીધા. કેટલાક શો પણ હટાવવામાં આવ્યા.

લોકોને શું ચિંતા? તમામ OTT પ્લેટફોર્મ બંધ નહીં થાય, માત્ર નિયમોના ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે. જવાબદારી અને નૈતિકતા અનિવાર્ય.

હવે શું બદલાશે? આગળથી દરેક શો માટે કડક સેન્ટરલ મોનિટરિંગ રહેશે. પરિવાર સાથે જોવાય તેવા શો અને ફિલ્મો વધુ પ્રોત્સાહન મળશે.