દરેક માટે લાભદાયક નથી નારંગી, જાણો કોણે રાખવી જોઈએ સાવચેતી!
નારંગી ભલે પૌષ્ટિક હોય, પણ દરેક માટે યોગ્ય નથી
એસિડિટી અને હાર્ટબર્ન ધરાવતા લોકોએ રહેવું જોઈએ દૂર
નબળા દાંતવાળાઓ માટે નારંગીનું એસિડ ઇનેમલને નષ્ટ કરે
સાંધાના દુખાવા માટે નારંગીની ઠંડી અસર નુકસાનકારક બની શકે
કિડની રોગી માટે વધારે પોટેશિયમ જોખમકારક સાબિત થઈ શકે
સ્વસ્થ વ્યક્તિએ પણ માં માત્ર એક નારંગી ખાવું યોગ્ય