એક બાજુ ઘણા લોકો વજન ઘટાડવા લાગ્યા છે
તો બીજી તરફ અનેક લોકો વજન વધારાવા નવા-નવા નુસખા અપનાવી રહ્યા છે
દરરોજ કેળાનું સેવન કરવાથી વજન વધે છે
કેળામાં કાર્બોહાઈડ્રેટ્સ મળી આવે છે અને તે ફાઇબરનો સારો સ્ત્રોત હોય છે
કેળા અને દૂધને એક સાથે મેળવીની સેવન કરવાથી શરીર સુડોળ બનવામાં મદદ મળે છે
કેળાના શેકમાં તમે ડ્રાઈ ફ્રૂટ્સ પણ મેળવી શકો છો
તેનાથી પોષક તત્વોની માત્રા વધે છે અને વજન વધારવામાં મળે છે