નવા વર્ષ પર આપણે આપણી ખરાબ ટેવો પણ બદલીએ છીએ
ઘણા લોકો નવા વર્ષે સ્વસ્થ રહેવાના સંકલ્પ લે છે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ હેલ્ધી અને ફીટ રહેવા માટેની કેટલીક ટિપ્સ જાહેર કરી છે
મીઠું આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ તે વધુ પડતું ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
સંતુલિત આહાર લેવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
તમારા ડાયટમાં ફળો, શાકભાજી, કઠોળ, અનાજ, દૂધ અને દહીંનો સમાવેશ કરો.