ભીંડાનું શાક બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વયના લોકોને પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ભીંડાની જેમ તેનું પાણી પણ શરીર માટે ફાયદાકારક છે.
વિટામિન સી મહત્વપૂર્ણ પોષક તત્વ છે
ભીંડા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરે છે.
ભીંડાનું પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે. ભીંડાના પાણીમાં મળતા ફાઈબરથી વજનને નિયંત્રિત કરી શકાય છે. આ મેટાબોલિક પ્રક્રિયાને સુધારે છે.
તમે ભોજન કરતા અડધા કલાક પહેલા ભીંડાનું પાણી પી શકો છો.
જો તમે ગર્ભવતી મહિલા હોય કે અથવા સ્તનપાન કરાવતી મહિલા હોય તો ભીંડાનું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
ભીંડાના પાણીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તેનાથી શરીરને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવી શકાય છે.