તેલએ ભારતીય ભોજનનો મહત્તવનો ભાગ છે  

આજે માર્કેટમાં ઘણા બધા કુકીંગ ઓઈલ ઉપલબ્ધ છે  

જો ખરાબ તેલનું સેવન કરવામાં આવે તો બીમાર પડવાનું જોખમ રહે છે  

સરસવના તેલને આરોગ્યપ્રદ માનવામાં આવે છે  

ઓલિવ ઓઈલનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.  

નાળિયેર તેલથી પેટનું ફૂલવુ અને પેટમાં દુખાવાની સમસ્યામાં રાહત મળે છે

મગફળીનું તેલ હૃદય માટે લાભકારક છે