નુસરત ભરુચાની ફ્લોરલ બેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ એન્ટ્રી! 

બૉલીવુડ બ્યૂટી નુસરત ભરુચાએ ફરી એકવાર પોતાના લેટેસ્ટ લૂકથી ચાહકોને ઇમ્પ્રેસ કર્યા. 

વ્હાઇટ ફ્લોરલ બેકલેસ ડ્રેસ, મિનિમલ મેકઅપ અને કર્લી હેરમાં લાગી રહી છે એકદમ ફ્રેશ. 

નુસરતે ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. 

હમણાંજ આવેલી ‘જનહિત મે જારી’ તો બોક્સ ઓફિસ પર ચાલતી નહોતી, પણ નુસરતનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ હમેશા સુપરહિટ છે! 

નુસરત સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને દરરોજ નવા લુક શૅર કરતી રહે છે. 

તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લેવામાં આવી છે.