બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોશૂટમાં નુસરત ભરૂચાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે
એક્ટ્રેસ આ ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે
નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
2018માં
નુસરત ભરૂચાની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી પણ હિટ રહી હતી