હાલમાં જ 'ડ્રીમ ગર્લ' ફેમ નુસરતનો બ્લેક એન્ડ વ્હાઇટમાં જલવો જોવા મળ્યો છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો ટૂ કલર ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે
કેમેરા સામે નુસરત ભરૂચાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે
સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે