બ્લેક લૂકમાં નુસરત ભરુચાએ ફોટોશૂટ કરાવ્યું છે  

બ્લેક શોર્ટ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે  

નુસરતનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે  

અભિનેત્રી ઈન્સ્ટા પર તસવીરો પોસ્ટ કરી છે  

ઓલ બ્લેક લૂકમાં નુસરત ખૂબ જ સુંદર લાગી  

નુસરત ભરુચા જાણીતી એક્ટ્રેસ છે  

નુસરત ભરુચાએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે