આજકાલ વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પેટની સમસ્યાઓ વધવા લાગી છે
તેમાં સૌથી કોમન છે કબજિયાતની સમસ્યા જે ધીમે ધીમે મોટી થઇ જાય છે.
તેનાથી છૂટકારો મેળવવા માટે દેશી ઉપાયો અજમાવો
કબજિયાત પેટ સાફ ન થવાના કારણે થાય છે જેનાથી પેટમાં દુખાવો રહે છે
તમે દરરોજ એક કપ આદુ અને ફૂદીનાની ચા પી શકો છો
રાત્રે પલાળેલા ચિયા સિડ્સને સવારે ખાલી પેટે ખાવા જોઇએ
તલનું તેલ પણ કબજિયાતમાં રાહત આપે છે