નૂડલ્સને આજકાલ લોકો ખુબ જ પ્રેમથી ખાય છે
ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાવામાં તો ખૂબ મજા આવે છે
પરંતુ તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે
જો તેનું રોજ સેવન કરવામાં આવે તો તે ઘણી બિમારીઓનું કારણ બની શકે છે
તેમાં સોડિયમની માત્રા વધારે પ્રમાણમાં હોય છે
તેના કારણે તેને ખાવાથી બીપી વધવાની સમસ્યા થઈ શકે છે.
તેમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછી માત્રમાં હોય છે