આજકાલ લોકો હાઈકોલેસ્ટ્રોલની બીમારીનો શિકાર બની રહ્યા છે  

હાઈકોલેસ્ટ્રોલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે વધે છે  

હાઈ કોલેસ્ટ્રોલથી હાર્ટ અને સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે  

આવો જાણીએ કોલેસ્ટ્રોલમાં કઈ વસ્તુઓ ફાયદાકારક  

હાઈ કોલેસ્ટ્રોલમાં તમે ઓટ્સનું સેવન કરી શકો છો  

ફળોનું સેવન કરી કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો  

કોલેસ્ટ્રોલમાં તમે કાળી દ્રાક્ષ સ્ટ્રોબેરી ખાઈ શકો છો