આજકાલ ઘણા લોકો યુરિક એસિડના સ્તરમાં વધારો થવાની સમસ્યાથી પરેશાન છે.
આ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે, જેના કેસ આજકાલ ઝડપથી વધી રહ્યા છે.
યુરિક એસિડ એક વેસ્ટ પ્રોડક્ટ છે તે ત્યારે બને છે જ્યારે શરીર ખોરાક અને પાણીમાં રહેલા પ્યુરિન નામના કેમિકલને તોડે છે
જ્યારે શરીરમાં તેનું સ્તર વધે છે, ત્યારે યુરિક એસિડ વધવાની સમસ્યા થાય છે.
યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સંધિવા થઈ શકે છે. તે કિડનીમાં પથરી પણ બનાવી શકે છે.
અખરોટ શરીરમાં યુરિક એસિડના વધેલા સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
બદામને ડાયટમાં સામેલ કરવાથી ઘણા ફાયદા થાય છે.