આજકાલ લોકોની લાઇફસ્ટાઇલમાં ઘણા ફેરફાર આવવા લાગ્યા છે.  

કિડનીમાં પથરી એ આ સમસ્યાઓમાંથી એક છે, જેના કારણે આજકાલ ઘણા લોકો પરેશાન છે.  

પથરી તમારી કિડનીમાં હાજર મિનરલ, એસિડ અને મીઠામાંથી બને છે.  

નાની પથરીઓ તમારા પેશાબની નળીમાંથી બહાર નીકળી શકે છે  

જો કે, કિડનીની મોટી પથરી તમારા યુરેટરમાં ફસાઇ શકે છે.  

જે તમારા શરીરમાંથી કચરો ફિલ્ટર કરવાની કિડનીની ક્ષમતાને ઘટાડી શકે છે  

પૂરતું પાણી પીતા નથી. વિટામિન સી સપ્લીમેન્ટ્સ લેવું.