હવે ફોટોશૂટ કરવા કેમ જવું દૂર?

આ સ્થળે મળશે ફોટોશૂટ માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ

નવસારી નગરપાલિકા દ્વારા શહેરના અનેક સ્થળો પર અનોખા પેઈન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે.

આ પેઈન્ટિંગ્સ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પેઈન્ટિંગ્સ તમને શહેરના દશેરા ટેકરી, કોર્ટ પરિસર સહિત

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત