હવે ફરી એકવાર અભિનેત્રીએ આઈફામાં નવા લુકથી બધાને ચોંકાવ્યા છે

આ વખતે રેડ સાડીમાં એકદમ કૂલ લૂકમાં સ્પૉટ થઇ છે માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

પોનીટેલ, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસથી માધુરીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે

બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતનું ફેન ફોલોઇંગ લાંબુ છે

અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે

માધુરી દીક્ષિત હાલમાં 57 વર્ષની છે. પરંતુ તેના લેટેસ્ટ લુક પરથી તેની ઉમરનો અંદાજો લગાવવો ખુબ મુશ્કેલ છે