નવા ફોટોશૂટમાં નોરા ફતેહી ખૂબ જ હોટ લાગી રહી છે
સ્ટાઈલિશ રેડ લૂકમાં નોરા બોલ્ડ ફિગર ફ્લોન્ટ
કરતી જોવા મળી
ઈન્સ્ટાગ્રામ પર નોરાની આ તસવીરો વાયરલ થઈ રહી છે
કેમેરાની સામે નોરાએ સુંદર પોઝ આપ્યા છે
નોરા ફતેહીએ રેડ હોટ લૂકમાં આગ લગાવી