નોરા ફતેહીનો ફેશન લૂક ફરી રહ્યો છે ટ્રેન્ડમાં!
ડાન્સ queen તરીકે જાણીતી નોરાની ફેશન સ્ટાઇલ પણ છે યૂનિક
દરેક લૂક સોશિયલ મીડિયા પર કહેર મચાવે છે
નોરા ફેશન આઇકોન તરીકે યુવાનોમાં ટ્રેન્ડ સેટર બની
સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ અને ફેન્સ સાથે જોડી રહે છે
નોરાની તસવીરો ફેન્સને ખુબ પસંદ આવે છે
નોરાની ફેન ફોલોઈંગ રોજબરોજ વધતી જાય છે!