બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ગ્લેમરસ લાગી રહી છે. 

તાજેતરમાં તેણે ચમકીલા ડ્રેસમાં કેમેરા સામે કાતિલ પોઝ આપ્યા છે. 

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપથી લૂકને પરફેક્ટ બનાવ્યો છે. 

ફેન્સ તેના દરેક હટકે પોઝ અને ડ્રેસિંગ પર ફિદા થઇ રહ્યા છે. 

વર્ષ 2024માં પણ નોરા ઘણા વખત શાનદાર સાડી લૂકમાં નજરે આવી હતી. 

અભિનેત્રીના બોલ્ડ લૂક્સ અને ડાન્સ મૂવ્સે ચાહકોને દીવાના બનાવ્યા છે. 

નોરાની આ તસવીરો તેની Instagram પર શેર કરવામાં આવી છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે.