નોરા ફતેહી બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે
નોરાએ બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે
નોરાનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે
નોરા ફતેહી નવા ફોટોશૂટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી
નોરાએ દુલ્હન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું હતું
નોરાના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે