નોરા ફતેહી તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે
નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે પણ જોવામાં આવે છે
નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે
મરુન ગાઉનમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.
નોરા ફતેહીએ પોતાના લુકને પૂર્ણ કરવા ખુબ મહેનત કરી છે
તેણે 2014માં ફિલ્મ 'રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
નોરા સોશિયલ મીડિા પર ખુબ એક્ટિવ રહે છે