નીતાંશી ગોયલ અભિનય ઉપરાંત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

આ તસવીરમાં તે બેકલેસ આઉટફીટમાં જોવા મળી રહી છે

અભિનેત્રીનો લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

નીતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે