બોલિવૂડ એક્ટ્રેસ નિતાંશી ગોયલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  

તેના સુંદર દેખાવે ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા છે.  

નિતાંશી ગોયલ ખૂબ જ નાની ઉંમરે સફળતા મેળવી ચૂકી છે.  

તેણીએ લાપતા લેડીઝ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

હવે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલિશ અવતારથી બધાને ચોંકાવી દીધા છે.