આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીના નવ દિવસ નવ અલગ અલગ રંગના વસ્ત્રો પહેરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.