નિમૃત કૌર અહલુવાલિયા ફેમિના મિસ મણિપુર 2018નો ખિતાબ જીતી ચૂકેલી અભિનેત્રી છે.
તે અનેક મ્યુઝિક વીડિયો અને ટીવી શોમાં પોતાની છાપ છોડી ચૂકી છે.
છોટી સરદારની' થી તેનો ટીવી કરિયર શરૂ થયો હતો.
તેણે બિગ બોસ 16માં પણ ધમાકેદાર એન્ટ્રી આપી હતી.
'જિહાલ-એ-મિસ્કિન' ગીતમાં પણ નિમૃતનું ગ્લેમરસ અવતાર જોવા મળ્યું હતું.
નિમૃત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાનો લુક શેર કરતી રહે છે.
તેના બેબાક અંદાજ અને સ્ટાઈલને ફેન્સ ખૂબ પસંદ કરે છે.