નિક્કી તંબોલીએ ફરી એકવાર પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. 

તેણે યલો સાડીમાં પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

તસ્વીરોમાં નિક્કી તેની પરફેક્ટ બોડી બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી. 

ચાહકો ફાયર ઈમોજી સાથે કોમેન્ટ કરી રહ્યા છે – લૂક થઇ ગયો છે વાયરલ. 

નિક્કી તંબોલી અવારનવાર બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. 

અભિનેત્રીના દરેક લૂકને ફેન્સ દિલથી પસંદ કરે છે. 

નિક્કીનું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી ભરેલું છે.