નિક્કી તંબોલીએ તાજેતરમાં રેડ સાડીમાં અદભુત ફોટોશૂટ કરાવ્યું છે. 

સાડીમાં પણ એક્ટ્રેસના બોલ્ડ લૂકની ચર્ચા જંગી થઈ રહી છે. 

નિક્કી તંબોલીની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી રહી છે. 

કાતિલ પોઝ અને હોટ ફિગરથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે. 

બિગ બોસથી ચર્ચામાં આવેલી નિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. 

દરેક લૂકમાં નિક્કી તંબોલી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી આગ લગાડે છે. 

ફેન્સ તેના સુંદર અને બોલ્ડ અંદાજના વખાણ કરતા થાકતા નથી.