નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી 

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે  

ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરમાં અભિનેત્રી પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી  

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે