નિક્કી તંબોલી તેના બોયફ્રેન્ડ અરબાઝ પટેલ સાથે વેકેશનમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી.
સ્વિમસૂટ લુકમાં નિક્કી અને અરબાઝનો પૂલ રોમાન્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
બંનેની શાનદાર કેમેસ્ટ્રી અને હોટ લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બિગ બોસ ફેમ નિક્કી તંબોલી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફ શેર કરે છે.
આ કપલના હોટ અને રોમેન્ટિક ફોટોઝ પર યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.