બ્લૂ જીન્સ ટૉપમાં નિકીતાનો સિમ્પલ લૂક સામે આવ્યો છે
ઓપન કર્લી વેટ હેર, હાઇ હીલ્સ, મદહોશ અદા સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે
'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે
નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે
નિકીતા દત્તાએ પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે
અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યૂડ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે