નિકિતા શર્માનો બોલ્ડ લુક વાયરલ!
દરરોજ નવા પોઝથી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવે છે
બિકીની લુકથી ચાહકોના દિલ પર રાજ કરે છે નિકિતા
બેબાક અંદાજ અને ગ્લેમરસ અવતારથી હંમેશા ચર્ચામાં રહે છે
તાજેતરની તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી નજરે પડી
કિલર સ્ટાઇલ અને કોન્ફિડેન્સથી ભરેલ છે તેનો દરેક લુક
ચાહકો કરી રહ્યાં છે કમેન્ટ્સ અને લાઈકસની વરસાદ!