નિકિતા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે અને દરરોજ નવી તસવીરો શેર કરે છે. 

તાજેતરમાં એક્ટ્રેસે બિકિનીમાં કેટલાક કિલર લૂક્સ શેર કર્યા છે. 

 નિકિતાની આ હોટ અંદાજે ફેન્સના દિલ ધડકાવી દીધા છે.

બિકિનીમાં અભિનેત્રીનું આત્મવિશ્વાસપૂર્વક પોઝ આપવું વખાણવા લાયક છે. 

ગ્લેમરસ લુક અને કર્ઝીવ વાળ સાથે નિકિતા શર્મા ખુબ જ આકર્ષક લાગી રહી છે. 

દરેક ફોટોમાં અભિનેત્રી અલગ અંદાજમાં નજરે પડી રહી છે. 

ફેન્સ નિકિતાના આ લૂક પર કોમેન્ટ્સ અને લાઈક્સની વરસાત કરી રહ્યા છે.