નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

દરરોજ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. 

બિકીની લુક માટે જાણીતી નીકિતા આ વખતે દેશી લુકમાં છે. 

તાજેતરમાં અભિનેત્રીએ સાડીમાં તસવીરો શેર કરી. 

આ નવો અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

કેમેરા સામે નિકિતાએ અલગ-અલગ પોઝ આપ્યા. 

સોશિયલ મીડિયા પર ગ્લેમરસ લૂક વાયરલ થઈ રહ્યો છે.